Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ગરુડેશ્વરના ટીમરવામાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)

ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામમાં એક મહાકાય અજગર માનવ વસ્તી મા આવી જતાં ત્યાંના લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.ત્યારે ત્યાંના જયેશભાઇ તડવીએ કેવડિયા કોલોનીમાં વન્યજીવ બચાવતી એવી સંસ્થા વાઇલ્ડ સેવિયર ક્લબનેં જાણ કરી હતી.ત્યારે, માઈકલ વસાવા, વિશાલ તડવી, સુનિલ તઙવી, સુનિલ શ્રીમાળીએ ટીમરવા ગામમાં પહોંચીનેં ભારે જહેમત બાદ અજગરનેં સલામત રીતે પકડી લીધો હતો.આ અજગરની લંબાઈ લગભગ ૧૧ ફુટ હતી,માઈકલ વસાવાના જણાવ્યા અનુસાર આ અજગર શિકારની શોધમાં માનવવસ્તી સુધી આવી ગયો હતો.ત્યાર બાદ અજગરનેં ઝરવાણીના જંગલોમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નાલંદા સ્કૂલ દ્વારા 3 મહિનાની ફી માફી કરાઇ હોવાની જાહેરાત થતાં વાલી જગતમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 82 ફોર્મ પરત ખેંચાયા છતાં 249 ઉમેદવારો મેદાને.

ProudOfGujarat

યુવાન ઈલેક્ટ્રીક થાંભલા પર ચડી જતા વિજકરંટ લાગતા ઘટના સ્થળે મોત…

ProudOfGujarat
error: Content is protected !!