Proud of Gujarat
FeaturedGujaratSport

ગુજરાત યોગમુડો એસોસિએશનના ઉપક્રમે તારીખ ૨૪-૦૩-૧૯ના રોજ રાજ્ય કક્ષા રેફી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ગત રવિવારે તારીખ ૨૪-૦૩-૧૯ ના રોજ યુથ હોસ્ટેલ ગાંધીનગર ખાતે યંગમુડો રમતનું રાજ્ય કક્ષા રેફી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૭ જિલ્લાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તથા ૨૮ રમતવીરોએ રાજ્યકક્ષાની રેફીની તાલીમ લીધી હતી.ભરત દિવાકર જેઓ યંગમુડો એસોસિએશનના સેક્રેટરી છે તેમના નેજા હેઠળ આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરમાં ભરૂચના રવિન્દ્ર પટેલ તથા રશ્મિ ચૌધરી (કચ્છ )ને રમતના નિયમો અંગે માહિતી અપાય હતી.આ પ્રસંગે પ્રમુખ શ્રી ગૈરવ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.યંગમુડો રમતના કોચ આરતી પરમાર અને ફાલ્ગુન સુથારીયાને આગવા પ્રદાન અંગે સન્માનિત કરાયા હતા.

Advertisement


Share

Related posts

પાવીજેતપુરના મુવાડા ગામે દીપડાનો આતંક, બે બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત.

ProudOfGujarat

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

જાંબુઘોડાની ડોન બોસ્કો શાળા રાષ્ટ્રિય લેવલે ઝળકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!