Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીનગર-કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા – મુખ્યમંત્રી ને આવેદન આપી રજુઆત કરાઈ..

Share


ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે 40 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષ ના નેતા પહોંચ્યા હતા .તો કેટલાક ધારાસભ્યોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ગણતરીના ધારાસભ્યો ને અંદર જવા દેવામાં આવ્યા હતા..કોંગ્રેસ ના વિપક્ષ ના નેતા ની આગેવાની માં આવેદનપત્ર પાઠવી ખેડુતો ના દેવા માફી અને હાર્દિક પટેલ ની માંગણીઓ મુદ્દે રજુઆત કરી હાર્દિક સાથે વાતચીત કરવા માટે રજુઆત કરાઈ હતી…
તેમજ અલ્પેશ કથીરીયાને મુક્ત કરવા અંગે ના નારા કોંગી નેતાઓએ લગાવ્યા હતા…

Advertisement

Share

Related posts

અમદાવાદના મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંક્સમાં જોવા મળેલી ગરોળીના કારણે 1 લાખ દંડ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ પર થતાં હિંસક હુમલા અને મેડિકલ વ્યવસાય સામે થતાં ખોટા નિવેદનો સામે નર્મદાનાં તબીબોનો વિરોધ.

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!