Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટનાં હોદ્દેદાર નિમાયા.

Share

ગાંધી નગર ખાતે સાહિત્યિક સંસ્થા “ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટનો ઉદય થયો છે, જેમાં નીચે જણાવેલ હોદ્દેદારોને સ્થાન મળ્યું છે. નીચે નામ દર્શાવેલ સભ્યો સદરહુ સંસ્થાનાં કારોબારી કમિટિનાં પ્રથમ સભ્યો નિમાયા છે તેઓના નામ,સરનામા જણાવેલ છે.
૧. ગુલાબચંદ નરસિંહભાઈ પટેલ, પ્લોટ ૧૨૭ /૧ સેક્ટર ૧૪ ગાંધીનગર – પ્રમુખ
૨. દિનેશસિંહ ભીમસિંહ, ચાવડા ૫૧૨ /૨ કોલવડા નગર સોસાયટી, જી ઇ બી ક્વાટર ની નજીક સેક્ટર ૨૮, ગાંધીનગર
– ઉપ પ્રમુખ
૩. રમેશભાઈ ચીમનભાઈ મૂલવાણી, ડી ૧૫૪ કર્મચારી નગર વિ. ૧ ઘાટલોડીયા, અમદાવાદ – મંત્રી
૪. કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧૮૩ /૧ ખ રોડ ગાંધીનગર સેક્ટર ૧૪ – ખચાનચી
૫. રાધેશ્યામ વી યાદવ ૧૮૪ /૧ કિસાન નગર સેક્ટર ૨૬ ગાંધીનગર, પુખ્ત વયના – કારોબારી સભ્ય
૬. હિના શાહ, એ – ૧ રામ તીર્થ સોસાયટી જીવરાજ પાર્ક, વેજલપુર અમદાવાદ, – કારોબારી સભ્ય
૭. મહેન્દ્રભાઈ ચૌહાણ, ૧૭૯ /૨ સેક્ટર ૧૪ ગાંધીનગર – કારોબારી સભ્ય
તસવીર 1.ડૉ ગુલાબ ચન્દ પટેલ
૨. દિનેશસિંહ ચાવડા
3. રમેશભાઇ મૂલવાણી
૪ કાંતિભાઈ પટેલ એડવોકેટ
૫. રાધેશ્યામ યાદવ
૬. હિના શાહ
૭ મહેન્દ્રભાઈ ચૌહાણ

Advertisement

Share

Related posts

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

ProudOfGujarat

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ : અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું, બે કલાક બાદ મળ્યો મૃતદેહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!