મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા “વૈશ્વિક પરીપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ” લેખક ડૉ ગુલાબચંદ પટેલનાં હિન્દી ઇ પુસ્તકનું વિમોચન તારીખ ૧૨ જૂન ૨૦૨૦ નાં રોજ બપોરે ૧:૩૦ વાગ્યે ઑન લાઈન શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ અધ્યક્ષ સાહિત્ય અકાંદામી ગાંધી નગર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે હિન્દી કવિ સંમેલન ‘બાલ મજૂરી વિરોધ દિવસ નિમિત્તે તારીખ ૧૨ જૂન ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રાજ કુમાર જૈન રાજન ઉપસ્થિત રહેશે અને કવિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં કુલ ૨૫૦ કવિઓ ભારત દેશમાંથી જોડાયા છે અને કુલ ૧૦૧ કવિ પોતાની રચના રજૂ કરશે.
ડૉ ગુલાબચંદ પટેલ
Advertisement