Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

S.S.C પરીક્ષામાં રજા H.S.C પરીક્ષામાં ઈતિહાસનુ પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું

Share

તા. ૧૩/૦૩/૨૦૧૮ રોજ ધો.૧૦ S.S.C પરીક્ષામાં રજાનો દિવસ હોવાના પગલે વિધાર્થીઓ એ પરીક્ષા વચ્ચે આવતા આ દિવસ દરમ્યાન પરીક્ષાની તૈયારી કરી હતી. જ્યારે ધો. H.S.C ની પરીક્ષામાં ઈતિહાસ પ્રશ્નપત્ર વિધાર્થીઓએ પ્રમાણમાં સહેલુ લાગ્યું હતું આ પરીક્ષામાં ૫ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં જેમ-જેમ તાપમાન વધતુ જાય છે. તેમ-તેમ ભરૂચ વિધાર્થીઓ ઉપર પડતા વિધાર્થીઓ અકડાવ નારી ગરમી વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર લાઈટના અભાવના કારણે સ્થાનિકોને પડતી તકલીફોને લઈ યુવા કોંગ્રેસ દ્વારા તંત્ર સામે કરાયુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

આજથી 27 દિવસ સુધી આ લોકોને જ થશે ફાયદો! જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!