Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવ નજીકથી વહેતા દરિયામાં નાહવા પડેલા બે વિધ્યાર્થીઓ લાપતા…..

Share

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા…..

દિવના નાગવા બીચ પર દરિયામાં નાહવા પડેલ વિધ્યાર્થીઓ લાંબા સમયથી લાપતા થતા શાળાના સંચાલકો તેમજ વાલીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા જો કે હજી આ બે વિધ્યાર્થીઓનું શું થયુ તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી….

Advertisement

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ દિવની ટુર પર આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે કુલ ૧૦૭ વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓ પ્રવાસે આવ્યા હતા તે પૈકીના કેટલાક વિધ્યાર્થીઓ દરિયામાં નાહવા પડ્યા હતા તેવામાં ૧૫ વર્ષની અને ૧૬ વર્ષની વય ધરાવતા એવા કોરડિયા અજય નથુભાઇ અને રાઠોડ પ્રિત કિશોર ભાઇ વિધ્યાર્થીઓ લાપતા થયા હતા. આ ખબર ફેલાતા દિવના એસ.પી. તેમજ મામલતદાર અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોચી ગયા હતા…..


Share

Related posts

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

પતંગ ચગાવતા સમયે ડી.જે વગાડતા પોલીસનુ તેડું…. જાણો ક્યા..?

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!