ધોળીધજા ડેમ અને વડોદ ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓને/સરપંચ શ્રીઓને ગ્રામજનોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરે તે માટે તંત્ર એ સૂચના આપી.
ત્યારે વડોદ ડેમ ના 10 દરવાજા ખોલવાથી,ઉઘલ, બોડીયા,સૌકા,ઉટડી,ચોકી,ખભલાવ,પાણસીણા,દેવપરાં ગામવાસીઓ ને એલર્ટ કરી દેવાયાં હાલ વહેલી સવારેથીજ નીચાણવાળા વિસ્તારોમાં ઢોલ વગાડી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે તો નદીના કિનારે કે પટમાં નહીં જવા અને સાવચેતી રાખવા જણાવાયું .
Advertisement