Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

Share

તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ દિલ્લી જંતરમંતર ખાતે અમુક અસામાજીક તત્વો દ્વારા દેશના બંધારણને સળગાવવામાં આવ્યુ હતું. અને સંવિધાન નિર્માતા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાન જનક અપશબ્દો નો સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ ઘટનાના કરણે એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને માયનોરીટી સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. આવા અસામાજીક તત્વોએ ભારતની એકતા અને અખંડિતા તોડવાનો પ્રયાસ કર્યો અને બે કોમો વચ્ચે વય મનસ્ય ઉભુ કરવાનુ ધ્રૃણાસ્પટ કાર્ય કર્યું છે. બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ને જાહેમાં ગાળો બોલી અપમાન કરેલ છે. તો આ ઘટનાને એસ.સી,  એસ.ટી, ઓ.બી.સી અને માયનોરીટી તથા સંવિધાન પ્રેમી સમાજ સાંખી નહી લે તો આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા ભરવા સર્વે બહુજન સમાજ અને સંવિધાન પ્રેમી સમાજની ઉગ્ર માંગણી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં વૃક્ષ પોલીસકર્મીના માથા પર પડતા ઘટનાસ્થળે જ મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે કુમાર શાળામાં મા કાર્ડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વલસાડ એલ.સી.બી. એ રૂ. 12.79 લાખનાં દારૂ સાથે એક ઇસમને પકડી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!