ભરૂચ જિલ્લા ના નેત્રંગ ગામે કોઈ પણ નીરજ નામના વ્યક્તિને આવતીકાલે સાંજે 5 વાગે Sp પ્રેટોલ પંપ પર 501 રૂ નું પ્રેટોલ આપવામાં આવશે તેવું અયુબ ભાઈ પઠાણ ને જણાવ્યુ હતું.ભારતની એપ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ૧૨૧ વર્ષની પપછી આ સીધી કોઈએ પ્રાપ્ત કરી છે .ભાલા ફેંકમાં ભારતના સુપરસ્તાર
ખેલાડી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતાડ્યો
છે. નીરજ ચોપરાએ ફાઇનલમાં ૮૭.૫૮ મીટરનો થ્રો ફેંકી
સીધું ગોલ્ડ ઉપર નિશાન તાક્યું હતું.ટ્રેક એન્ડ ફિલ્ડમાં
ભારતને પહેલીવાર મેડલ અને તે પણ ગોલ્ડ ટ્રેક એન્ડ
ફિલ્ડ ઇવેન્ટ એટલે કે એશ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું
મુખ્ય આકર્ષણ છે.પરંતુ આજદિન સુધી કોઇપણ
ભારતીય આ મેડલ જીત્યો નથી.જે કિતમાન નીરજ
ચોપરાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની
લાગણી ફરી વળી છે.જેમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યની
સરકાર નીરજ ચોપરાને સન્માનિત કરવા અનેક પ્રકારના
ઇનામોની જાહેરાત કરી રહી છે.ત્યાયે નેત્રંગ-મોવી રોડ
ઉપર આવેલ એસ.પી પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે
પણ નીરજ ચોપરનાને સન્માનિત કરવા માટે એક
અનોખી પહેલ કરી છે.
તાહિર મેમણ – ડેડીયાપાડા