Proud of Gujarat
FeaturedGujaratINDIA

વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થતા નર્મદા યુથ કોંગ્રેસે કર્યો વિરોધ.

Share

આજરોજ નર્મદા યુવક કૉંગ્રેસ દ્વારા વનરક્ષકની પરીક્ષા ચાર વર્ષ જેટલા લાંબા સમય ગાળા બાદ લેવાઈ હતી એનું પણ પેપર ફૂટ્યું જે ખુબ નિંદનીય બાબત છે અને યુવાનો ને ન્યાય માટે નર્મદા યુથ કૉંગ્રેસ રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી તથા ફરી તાત્કાલિક પરીક્ષા લેવામાં આવે તથા પરિક્ષાર્થીઓને વળતર આપવા માંગ કરી છે જેમાં નર્મદા યુવક કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા, જિલ્લા મહામંત્રી વિરલ વસાવા, મેહુલ પરમાર, યુથ કૉંગ્રેસ વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા, એસસી, એસ. ટી સેલ ગૌરાંગભાઈ મકવાણા, યુથ કૉંગ્રેસ સોશિયલ મીડિયા કન્વીનર ઉત્સવ વસાવા તથા યુથ કૉંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

બનાસકાંઠા-લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી..

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત કેનાલ લીકેજના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન.

ProudOfGujarat

ગુજરાત સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો ઐતિહાસિક ચુકાદો : વિક્રમસિંહ માંગરોલા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!