Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

ડેડીયાપાડા – નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામમાં ગતરાત્રિનાં 11 વાગ્યાની આસપાસ સુરેન્દ્રસિંહ રાજપૂતની ઇલેક્ટ્રિકની દુકાનમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી ! અચાનક આ આગને જોતા આસપાસના નગરજનો પોલિસી જવાનો એ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધી તમામ સામાન બળીને ખાખ થાય ગયો હતો. રાજપીપલા ફાયર બ્રિગેડ ઘટનાની જગ્યાએ પહોંચ્યું હતું પરંતુ ત્યાં સુધી નગરજનો અને પોલિસ જવાનો દ્વારા આગને ઓલવી દેવામાં આવી હતી.

વારંવાર ડેડીયાપાડા તાલુકામાં આગની ઘટના બનતી હોવાથી ફાયર બ્રિગેડની સુવિધા જેમ બને તેમ ડેડીયાપાડા તાલુકાને મળે તેવી લોકચર્ચા થઇ રહી છે.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વહોરનારા શહીદોની અનોખી ગાથા…

ProudOfGujarat

ભરૂચ : છીપવાડ ચોક ગાંધી બજાર રોડ ઉપર ગટર લાઇનમાં મોટો ખાડો પડેલ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

સુરત: બેખોફ લૂંટારા થયા બેનકાબ.નેશનલ હાઇવે પર ડ્રાયવર,ક્લિનરનું અપહરણ કરી લૂંટ ચલાવતા 5 લૂંટારા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!