Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા રાલડા બસસ્ટેન્ડપાસેથી સૂકા ગાંજા સહિત ૫ ઇસમો ઝડપાયા.

Share

રાલડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગબારાથી દેડીયાપાડા રોડ ઉપર સાગબારા તરફથી એક સીલ્વર કલરની સ્કોર્પીયો. GJ-23-CA-5 આવતા તેમાં તપાસ કરતા સેલોટેપ વીટાળેલ બંડલો નંગ-૩ કુલ વજન ૨૦૧.૧૭0 કિ, ગ્રામ સુકા ગાંજાની કિ.રૂ. ૨૦,૧૧,800/- તથા સ્કોર્પીયો ગાડી GJ-23-CA-5 ની કિ.રૂ.૫,00,000/- તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૯000/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા તે તમામ કુલ કિ.રૂ. રપ,૨૧,૨00/- ના સુકા ગાંજા સાથે આરોપીયોને ઝડપી પાડ્યા હતા.

આરોપી (1) મદન જબરારામ રાજપુરોહીંત રહે. આ ગામના નીમ્બાવાસ તા. ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન ) તથા (૨) જલારામ ભાગીરથ બીઝોઇ રહે-દેવડગામ તા.ભીનમાલ જિલ્લો-wલોર (રાજસ્થાન) તથા (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા વનસ્પતિજન્ય માદક પદાર્થ આપનાર આરોપી (૪) બાબા રહે–તુની રાજમુરી આંન્દ્રપ્રદેશ તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ મંગાવનાર આરોપી (૫) લાલા રામ ચૌધરી રહે-મોરડ તા.આહેર જિલ્લો-જાલોર (રાજસ્થાન) નાઓને વોન્ટેડ જાહૅર કરી તેઓના વિરૂધ્ધમાં એન.ડી. પી.એસ.એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની વધુ તપાસ કે.ડી.જાટ પો.ઇન્સ. એસ.ઓ.જી. નર્મદા નાઓએ હાથ ધરેલ છે.

Advertisement

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

સિદ્ધિકા શર્માએ ક્રેપ ગ્રીન ડ્રેસમાં ગ્લેમરનો આડંબર ઉમેર્યો.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

ProudOfGujarat

ઝઘડીયા ત‌ાલુકામાં વહેલી સવારે ધુમ્મસીયુ વાતાવરણ દેખાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!