Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડામાં PSI ની આંતરિક બદલી કરાઇ.

Share

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓએ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમ કર્યા છે જેમાં નર્મદા જિલ્લાના સાત પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે પૈકી PSI ની આંતરિક બદલી ડેડીયાપાડા PSI એચ વી તડવીને રાજપીપલા પો.સ્ટે.જયારે PSI બી આર પટેલને ડેડીપાપડા પો.સ્ટે. ખાતે બદલી કરાઇ. જયારે એલ ડી વસાવા (કાર્યકારી પો.સ.ઈ.)પો.સ.ઈ સાગબારા હતા તેમને સેકન્ડ પો.સ.ઈ . ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે. એમ બી ચૌહાનને ગુરુદેશ્વર પો.સ્ટે, એમ ઐ શેખને રાજપીપલા પો.સ્ટે,એસ એસ રાઠવાને કેવડિયા ટ્રાફિક પો.સ્ટે અને એમ આર તડવીને પો.સ.ઈ પેરોલ ફ્લૉ તરીકે કરવામાં આવી છે !

Advertisement

Share

Related posts

કાપરડા તાલુકાના સુખાલા ગામે રાષ્ટ્રીય પક્ષીમોર નું કરંટ લાગતા મોત

ProudOfGujarat

ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત યુવાન અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

આમોદ – જંબુસરમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!