લોકશાહીનાં લોકપર્વ ગણાતાં ‘મતદાન પર્વ’ નિમિત્તે અહમદાવાદ અને વડોદરા થી આવેલ વિદ્યાર્થીઓ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર ફરજ અદા કરે એ માટે વિનમ્ર અપીલ કરી છે.
ખૂશી શાહ BDS ડેન્ટીસ્ટ તરીકે અભ્યાસ કરતી ખુશી શાહ ખૂબ સારી અપીલ કરી હતી કે તમામ લોકોમાં યુવાનોને મતદાન કરવામાં ખૂબ ઉત્સાહ હોય છે તેઓ અભ્યાસ હોય છે તેના કારણે સારામાં સારો ને પસંદગી કરવામાં હવે તો વિકાસ ખુબ સરસ થઇ શકે છે તેમ જણાવ્યું હતું.
દ્રસ્ટી દરજી MBBS કે જેવો એમબીબીએસના અભ્યાસ કરે છે અને પ્રથમ વખત મતદાન કરવાનું હોવાથી 300 કિલોમીટર દૂરથી મતદાન કરવા આવ્યા દેશને અને પોતાના ગામને પોતાના મત થી વિકાસ થાય તો સારા ઉમેદવારને ચૂંટવા અપીલ કરી હતી.
કિન્નરી પ્રજાપતિ LLB students અભ્યાસ કરે છે તેણે જણાવ્યું હતું ગામના વિકાસ માટે અવશ્ય મતદાન કરવું જોઈએ યુવાનોને અપીલ કરી હતી કે સારા ઉમેદવારોને મત આપવો જોઇએ તેવો વડોદરાથી ખાસ આવ્યા હતા.
તાહિર મેમણ : ડેડીયાપાડા