Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ રતનસિંહ એમ.વસાવા બિનહરીફ જાહેર.

Share

બાર એસોસિએશનના સમગ્ર સિનિયર જુનિયર વકીલની સહમતીથી તેઓને સમર્થન મળ્યું હતું, સતત કાર્યશીલ અને પ્રેક્ટીકલ મિજાજના કોઈ પણ કામગીરીને સરળતાથી અને નિખાલસતાથી નિષ્ઠા પૂર્વક ડેડીયાપાડા કોર્ટમાં કામગીરી નિભાવી તેઓની હંમેશા તેમની ફરજ અદા કરનાર એવા રતનસિંહ એમ. વસાવા અને તેમની બાર એસોિયેશનની બિનહરીફ કારોબારી કમિટીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જજ સાહેબ તેમજ તમામ વકીલોએ તમામ બાર કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. બાર એસોસિએસનની બિન હરીફ કારોબારી કમિટીમાં પ્રમુખ પદે રતનસિંહ એમ.વસાવા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ડી ડામોર, સેક્રેટરી દિપકભાઈ એસ. દરજી ખજાનચી સંધ્યાબેન સી. રાઠોડ બિનહરીફ જાહેર થયા હતા.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

સોસાયટીમાં ગરબા ગાવાની મંજૂરીની આવશ્યકતાની જરૂર નહીં : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ.

ProudOfGujarat

લીંબડીનાં કૃષ્ણનગરની મહિલાઓએ નગરપાલિકા પ્રમુખને ગંદકી બાબતે રજુઆત કરી

ProudOfGujarat

ગાંધીનગર IBનો PSI અનિલ સિનિયરોથી કંટાળી ભત્રીજાને પત્ર લખી ઘર છોડી જતો રહ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!