Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાની એડી સેશન્સ કોર્ટે પોસ્કોનાં કેસમાં વિપુલ રામાભાઇ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી.

Share

કેસની વિગત જોતા આરોપી વિપુલભાઈ રામાભાઇનાઓ ભોગ બનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગ બનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ. જે બાબતે ડેડીયાપાડા પોલીસમાં જાતે ભોગ બનનારે ફરિયાદ કરેલ જેમાં એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકી સાહેબની કોર્ટમાં પોસ્કો કેસ ન.25/2020 થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટની કલમ મુજબ તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

“દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021” નો સમાપન સમારોહ યોજાયો.

ProudOfGujarat

શું રીયલ એસ્ટેટમાં આવશે સારા દિવસો જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચઃ ખાનગી યુનિવર્સિટીમાં ચાલતી કૃષિ કોલેજ સામે વિદ્યાર્થીઓમાં રોષ, કર્યું વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!