Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફના ધારાસભ્યને મંત્રી પદેથી દૂર કરવા આદિવાસી ટાઇગર સેનાએ આપ્યું આવેદન.

Share

નિમીષાબેન સુથારને રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી
તરીકેનું પદ આપવામાં આવ્યું છે તો મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રી પદ રદ કરવાની માંગ સાથે આદિવાસી ટાઇગર સેના દ્વારા ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને રાજ્યપાલને ઉદેશીને મામલતદારને આવેદન આપ્યું નિમીષા સુથાર જેઓ મોરવા હડફના ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાક સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલા છે અને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર મેળવીને મોરવા હડફની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવેલ છે.તે બાબતે ગુજરાત હાઈકોર્ટે માં હાલ કેસ ચાલુ છે ત્યારે તેઓને મંત્રી પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા આદિવાસી ટાઇગર સેનાનું દ્વારા ડેડીયાપાડા મામલતદાર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

મધ્ય પ્રદેશ રાજ્યની ગેંગ ઝડપાય

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ProudOfGujarat

વડોદરામાં 200 કરોડમાં બનેલા અટલ બ્રિજના 10 મહિનામાં જ પોપડા ખર્યા, કાર પર પથ્થર પડતાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!