Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેડીયાપાડા : મહીલા પર તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલા કરી દુષ્કર્મ કરનારને પકડી પાડતી સાગબારા પોલિસ !

Share

સાગબારા તાલુકાના ચીખાપાણી ગામના મહીલા સાથે તાંત્રિક વિધી કરવાના બહાને શારીરિક અડપલા કરી દુષ્કામ કર્યાની ફરીયાદ તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ નોંધાતા આ કામના આરોપીને પકડી પાડવા ના.પો.અધિ.રાજપીપલા વિભાગ રાજેશ પરમાર તથા સી.પી.આઇ.ડેડીયાપાડા પી.પી.ચૌધરી માર્ગદર્શન હેઠળ સાગબારા પો.સ્ટે.ના પી.એસ.આઇ. કે.એલ.ગળયર તથા તેમના સ્ટાફ દ્વારા સાગબારા પો.સ્ટે. -પાર્ટ ગુ.ર.નં.૧૧૮ર૩૦૨૧૨૧૫૧૮ ઇ.પી.કો.કલમ ૩૭૬ મુજબ ના કામના આરોપી ઉતરીયાભાઇ આંબીયાભાઇ કોટવાળીયા રહે.ડાબકા,તા.સાગબારા,જીલ્લો નર્મદા નાઓને તાત્કાલીક સીધી રોજ તા.૨૭/૦૯/૨૦૨૧ કલાક 21:00 વાગે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

તાહિર મેમણ : દેડિયાપદ

Advertisement

Share

Related posts

સેની કંપનીનાં કોન્ક્રીટ પંપની ચોરી નો ભેદ ઉકેલાતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશ ગંગા સોસાયટીમાં 2 શખ્સોએ ચપ્પુની નોક પર 30 તોલા સોનુ અને નાણાંની લૂંટ કરી.

ProudOfGujarat

ભરુચ : પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!