તાહિર મેમણ ગારદા નાં નિશાળ ફળિયા થી લઇ ગામની બહાર આવેલ હનુમાનજી નાં મંદિર સુધીનો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો જેથી તમામ રાહદારીઓ ને અગવડ ન પડે તે માટે ગામના જાગૃત યુવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાં આંત૨૨ાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગારદા ગામનાં ભાઈઓ તેમજ યુવાનો દ્વારા આંત૨૨ાષ્ટ્રીય દીકરી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સ્વચ્છ ભારત અભિયાનને સાર કરતાં યુવાનો દ્વારા ગારદા નાં યુવાનો દ્વારા ગારદા ગામમાં નિશાળ ફળિયા થી લઈ ને હનુમાનજી નાં મંદિર સુધી નો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો, જેમાં રોડ પર આવતા, ઝાડી- ઝાખરાઓ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
Advertisement