Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડામાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

Share

આજરોજ ડેડિયાપાડા ખાતે તાલુકા યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્ર્મ આયોજીત કરવામાં આવ્યું. કોરોના મહામારી દરમિયાન ડોક્ટર, નર્સ, તાલુકા મથકે કીટવિતરણ, ટિફિન સેવા, ઓક્સિજન બોટલની મદદ જે કાયકર્તાઓએ પોતાની જાનની પરવા કર્યા વિના રાત- દિવસ લોકોને સુવિધા પસરાવી તેમનુ સનમાન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

જેમાં નર્મદા જીલ્લા ઉપપ્રમુખ શંકરભાઈ વસાવા, રણજીતભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન, તાલુકા સંગઠન પ્રમુખ ઇશ્વરભાઈ, તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેશભાઈ, મનસુખભાઈ, સિંચાઇ સમિતિના અધ્યક્ષ સોમાભાઈ, નર્મદા જીલ્લા sc મોરચાનાં પ્રમુખ, ડેડિયાપાડા જિલ્લા પંચાયતના સદસ્ય હિતેષભાઈ વસાવા, નર્મદા જીલ્લા સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ મલેક મિનહાજ, બક્ષીપચ મોરચાનાં પ્રમુખ યુવા મોરચા પ્રમૂખ પિયુષભાઈ, યુવા મોરચા મહામંત્રી લાલસિંગભાઈ અને યુવા મોરચાનાં કાયકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

તાહિર મેમણ – ડેડીયાપાડા


Share

Related posts

નડિયાદની જિલ્લા કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગલામાંથી વિવિધ શાખાના રબર સ્ટેમ્પ સિક્કા મળી આવતા અધિકારીઓ દોડતા થયા

ProudOfGujarat

ભરૂચ : છેતરપીંડી તથા બનાવટી દસ્તાવેજનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!