Proud of Gujarat
GujaratFeaturedINDIA

અભયમ 181 મહિલા હેલ્પલાઇન ડાંગ કાઉન્સિલરને સ્વાતંત્ર પર્વ નિમિતે સર્ટિફિકેટ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.

Share

15 મી ઑગસ્ટ 2020 ના સ્વતંત્રતા પર્વ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક ખાતે દિપીકાબેન ગામીત કાઉન્સિલર અભયમ 181 મહિલા હેલ્પલાઇન ડાંગનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડાંગનાં હસ્તે સર્ટફિકેટ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓએ વર્ષ દરમિયાન અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓને મુશ્કેલીનાં સમયે તાત્કાલિક મદદ માર્ગદર્શન અને સહાય પુરી પડેલ છે તથા લોકોને બાળલગ્ન નહીં કરવા સમજાવી 10 જેટલાં બાળલગ્ન મોકૂફ રખાવ્યા હતા તેઓની આ નીડર અને ત્વરિત સેવાઓ પહોંચાડવા બદલ તેઓની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે મોટર સાઇકલ ચોરીનાં વણશોધયેલ બે ગુનાઓ શોધી કાઢયા.

ProudOfGujarat

નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગ જીતીને રચ્યો ઇતિહાસ, ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય.

ProudOfGujarat

નેત્રંગની થવા કોલેજમાં અભ્યાસ કરતી પરમજીત રાઠોડે બોક્સીંગમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!