Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ડાંગ કલેકટર ને આવેદનપત્ર અપાયુ

Share

ગત તારીખ.17.11.2019 ના રોજ ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ આવેલ પરીક્ષા દરમિયાન જે પ્રકાર ની ગેરરીતિ ઓ આચરવામાં આવી તેના અનુસંધાને શિક્ષિત યુવાનો દ્વારા ડાંગ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અને ડાંગ કલેક્ટર દ્વારા સૌ શિક્ષિત યુવાનો ને સલાહ સુચન આપવામાં આવ્યું. અને યુવાનો ને ભણતર માં પડતી મુશ્કેલી માટે ટ્યૂશન કલાસીસ નું આયોજન કરવામાં આવશે. અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ રીતે ની વિદ્યાર્થી વર્ગ ને વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકમાં હોટલ સંચાલકો સાથે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

સુરતના બેગમપુરા તુલસી ફળીયામાં ગણપતિના મંડપ પાસે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!