Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ-2018ની 58મી નેશનલ અોપન અેથલેટ ચેમ્પીયનશીપ 10,000 મીટર દોડમાં ડાંગનો યુવક પ્રથમ…

Share

 

જાણવા મળ્યા મુજબ 10,000 મીટર મેન્સ ફાઇનલનો લક્ષ્ય 29 મિનિટ 49.79 સેકન્ડમાં પૂરો કરી મુરલી ગાવીત પ્રથમ નંબરે આવ્યો છે..સ્પોર્ટસ અોથોરીટી અોફ ગુજરાતના શક્તિદૂત ખેલાડી તરીકે ભાગ લીધો હતો.હાલ મરલી ગાવીત ની સફળતા થી તેના સગા સબંધીઓ અને ગુજરાતીઓમાં ગર્વ ની લાગણી પ્રસરી જવા પામી છે..

Advertisement

Share

Related posts

જાણો કયા સાપ્તાહિક પેપરોના ડેકરલેશન રદ થયા…..!!!!

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં માહિતી ખાતાનાં હોલમાં પત્રકાર એકતા સંગઠનની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!