Proud of Gujarat
FeaturedGujarat

ડાંગ ના ગીરાધોધ પર મનમોહક દ્રશ્યો સર્જાયા…

Share

જીગર નાયક

ચોમાસાની શરૂઆતની સાથે જ ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે છે.ડાંગ જિલ્લામાં અંબિકા નદી ઉપર આવેલા ગીરાધોધને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યા માં ઉમટી પડે છે.છેલ્લા બે દિવસ થી ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ ને કારણે અંબિકા નદી માં નવા નીર આવ્યા હતા અને ગીરાધોધ પુનઃજીવીત થયો હતો અને મનમોહક દ્રશ્યો સર્જાય હતા.જેને જોવા પ્રવાસી મોટી સંખ્યા માં ગીરાધોધ ખાતે પોહોંચ્યાં હતા.

Advertisement


Share

Related posts

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

રાજપીપળા : 108 નાં ઈ.એમ.ટી દ્વારા એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં ભારે/મોટા વાહનોનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ : વાહનો બાયપાસ કરવાનું ફરમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!