Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી આહવાના કરાડીઆંબા ગામ પોતાના ઘરે પહોંચી સરિતા ગાયકવાડ….

Share

 

ડાંગ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી આહવાના કરાડીઆંબા ગામ પોતાના ઘરે ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ રાત્રે પહોંચતા ગામજનો માં ભારે ઉત્સાહ નો માહોલ છવાયો હતો…ઘરમાં પ્રવેશ કરતા પહેલા પરિવારજનોએ સરિતાના પગની પૂજા કરી હતી..તો બીજી તરફ સરિતા ગાયકવાડએ પણ તેના સગા સબંધીઓ અને ગામજનો તરફ થી મળી રહેલા પ્રેમ ને આવકારી તેઓનું અભિવાદન કર્યું હતું…

Advertisement

Share

Related posts

વડોદરા : પ્રતાપ નગર બ્રિજની હાલત કફોડી, વિકાસની વાતો કરતાં સત્તાધીશો જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે???

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગના 1300 કર્મચારીઓનાં ખાનગીકરણ, પગાર સહિતના 18 પડતર પ્રશ્નો મુદ્દે 5 ડેપો અને વિભાગીય કચેરીએ ઘંટ નાદ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!