Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દાહોદ એલસીબી પોલીસે પંચર પાડી લૂંટ કરતી માતવા ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા…

Share

સમગ્ર ગુજરાતમાં તેમજ સરહદી વિસ્તારમાં વાહનોને પંચર પાડી લૂટ અને ધાડ જેવા ગુના કરતી ગેંગના સાગરીતોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે.ખાસ કરીને આ ગેંગ માતવા ગેંગ તરીકે ઓળખાય છે.જેણે પંચમહાલ,ખેડા તેમજ દાહોદ જિલ્લામાં વાહનોને પંચર પાડી લૂંટ કરી હોય એવા બનાવો બન્યા છે.આ અંગે દાહોદ એલસીબી પોલીસે જણાવ્યા મુજબ હાલ ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે.જેમની પાસેથી 47 હજાર રૂપિયાની મતાના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસ દરમિયાન માતવા ગેંગના સભ્યોએ પંચમહાલ,ખેડા અને દાહોદ જિલ્લામાં બનેલ ગુનાઓ અંગે કબૂલાત કરી છે પરંતુ આ ઝડપાયેલ રીઢા ગુનેગારો તપાસ દરમિયાન વધુ ગુનાની કબૂલાત કરે તેમ જણાઇ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

મંગલિયાણા ગામે કુવામાથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

સુરત : ટ્રાફિક એસીપી એલ.બી પરમારે કોરોનાને માત આપી ફરજ પર આવતા સ્ટાફ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!