Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ:ઝાલોદ તાલુકાના ખરસોડ મા પતી પત્નિ પર વિજળી પડી..પત્ની નું મોત પતિ સારવાર હેઠળ…

Share

ફાઈલ ફોટોગ્રાફ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ દાહોદ ના ઝાલોદ તાલુકાના ખરસોડ ગામ મા પતી પત્નિ પર વિજળી પડી હતી….ધર ના આંગણામા દાતણ સાફ કરતા સમયે પતી-પત્નિ પર વિજળી પડી હતી.. વિજળી પડતા 22 વર્ષીય પત્નીનુ મોત થયું હતું-જયારે પતી શરીરે દાઝી જતા સારવાર અર્થે ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે……..

Share

Related posts

જેતપુર પાવી : રંગલી ચોકડી ખાતે નવી બનેલી કોલેજનું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!