Proud of Gujarat
INDIAFeaturedGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

Share

દાહોદ જિલ્લામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીનું ઉદ્દઘાટન કરી ખુલ્યું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમાર સહિત આરએફઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગુનાખોરીને ડામવા દિવાળીના તહેવારો પહેલા પોલીસનું સતત બીજી વખત નાઈટ કોમ્બિંગ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કોલસો ખાલી કરવા બાબતે બે ટ્રક ચાલકો બાખડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!