Proud of Gujarat
GujaratFeaturedINDIA

Dahod district panchayat president wise president election AVBB kalpesh Damor

Share

 

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણી દરમિયાન કોગ્રેસના ફક્ત 17સભ્યો હાજર હતા જ્યારે નવ સભ્યો ગેરહાજર રહ્યા હતા. ભાજપના 23 સભ્યો સભાખંડમાં હાજર  રહ્યા હતા. આમ ભાજપે છ મતોથી વિજય મેળવીને કેસરીયો ભગવો લહેરાવ્યો છે. કોગ્રેસે તેમના નવ સભ્યોને ગોંધી રાખ્યા હોવાથી તે આવે ત્યા સુધી સભા મુલત્વી રાખવાનું જણાવીને સભા વોક આઉટ કરી હતી.

Advertisement

દાહોદ જિલ્લા પંચાયતની રસાકસીભરી પ્રમુખ અને ઉપપ્રમુખની જિલ્લા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી અને ભાજપ કોગ્રેસના સભ્યોની ઉપસ્થિતીમાં ચૂટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન કોગ્રસના 26 પૈકી નવ ગેરહાજર સભ્યોને ભાજપે ગોધી રાખ્યા છે જેથી તેમને રજુ કરીને ચૂંટણી યોજવાની માંગ સાથે  સભા વોકઆઉટ કરી હતી.જ્યારે સભાખંડમાં ભાજપના 23 સભ્યો ઉપસ્થિત રહેવાની સાથે પ્રમુખ યોગેસ પારગી અને ઉપપ્રમુખ ઈન્દીરાબેન ડામોરની તરફેણમાં મતદાન કર્યુ હતું. જેથી 23 મતોથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બન્યા હતા. આમ બહુમત સાથેનો ગઢ બનેલ દાહોદ જિલ્લા કોગ્રેસી કિલ્લાના કાકંરા ખેરવીને ભાજપે ભગવો લહેરાવ્યો છે.

Bite _bjp_wise president_indiraben karansinh damor

Bite_bjp_president pargi yogeshbhai jalubhai

Bite _congress_ex _wise president pursotam chuhan સફેદ સર્ટ માં છે

Bite_Congress member _surmal panda_ સફેદ સર્ટ ઉભી લાઈન

Bite_Dahod_ collector _vijay kharadi_blue colors sart


Share

Related posts

વડોદરામાં વિદ્યાર્થીને ગાયે શિંગડું મારતા આંખ ફૂટી.

ProudOfGujarat

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

ProudOfGujarat

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!