ગુજરાત રાજ્ય તલાટી મંડલ દવારા પોતાની પડતર માંગણી ના સંદર્ભ માં તારીખ 22-10-18 થી આખા રાજય મા તલાટી કમ મંત્રી ઓ દવારા અચોક્કસ મુદત ની હડતાલ ના એલાન ના પગલે આંદોલન ના ત્રીજા દિવસે દાહોદ જીલ્લા તલાટી મંડલ દવારા જીલલા ના તમામ તલાટી કમ મંત્રી ઓ લીમડી ખાતે ભેગા થઇ નગર ના મંદિરો તેમજ સુભાષ સકઁલ આગળ સાફ સફાઈ કરી અનોખી રીતે પોતાનો આંદોલન ને ટેકો આપી વિરોધ નોંધાવેલ
દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા પોતાની પાંચ માઞણી ઓ જેમા (1) પગાર ની વિસંગતતા દુર કરવા (2) સરકાર દ્વારા જોબચાટઁ નકકી કરવા (3) જેમ દરેક વિભાગ ની જેમ તલાટી ઓ ને પણ પ્રમોશન આપવા (4) 2006 ના બદલે 2004 થી ભરતી ને સંળગ ગણવા (5) જુની પેન્સન યોજના લાગુ કરવા જેવી માંગો સાથે આંદોલન શરુ કરેલ જયારે આ માંગો ન રવીકાર વામા આવે ત્યા સુધી અચોક્કસ મુદત સુધી ચાલુ રેહશે તેમ તલાટી મંડલ ના જીલ્લા પ્રમુખ સામતસિહ બારીયા એ જણાવેલ
દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામ ની સફાઈ કરી વિરોધ નોંધાયો
Advertisement