દાહોદ જીલ્લાના ફતેપુરા ગામે આવેલ સોના ચાંદી ના વેપારી રાકેશભાઈ પંચાલ ને ત્યા આજરોજ આઇટી વિભાગ અમદાવાદ ના અધિકારીઓ દ્વારા બીન હિસાબ નાણાં હિસાબો માટે સચઁ કરવામાં આવ્યુ છે જેના પગલે આખા જીલ્લા મા સોના ચાંદી ના વેપારી સહીત અન્ય વેપારીઓ મા ફફડાટ ફેલાવા પામ્યો હતો દિવાળી ના ગણતરી ના દિવસ બાકી છે ત્યારે આઇટી વિભાગ દ્વારા દાહોદ જીલ્લા મા ધામા નાંખવા મા આવતા વેપારી વગઁ મા ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે એકતરફ નોટ બંધી બીજી બાજુ જીએસટી જેવા ગબ્બર સિહ ટેક્ષ ના પગલે તમામ વેપારીઓ ની હાલત કફોડી બનવા પામી છે ત્યારે હાલ દિવાળી ના તેહવાર ટાણે ધરાકી ચાલશે તેવી આશા વ્યકત કરી ને બેઠેલા વેપારીઓ ઉપર આવકવેરા જીએસટી વિભાગ જેવા ડીપાર્ટમેન્ટ દ્વારા વેપારી ઓ ના ત્યા સચઁ કરવામાં આવતા વેપારી ઉપર માઠી અસર પડી શકે છે હાલ ફતેપુરા ખાતે સોના ચાંદી ના વેપારી ના ત્યા ચાલતા સચઁ મા કેટલુ કાળુ નાણું મલયુ તે સામે નથી આવ્યુ
દાહોદ જીલ્લાના ફતેપુરા ગામે આવેલ સોના ચાંદી ના વેપારી ના ત્યા દિવસ આઇટી વિભાગ દ્વારા સચઁ હાથ ધરવામાં આવ્યુ
Advertisement