Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લા મા નવરાત્રિ ના અંતિમ દિવસે ખૈલેયા ઓ મન મુકી ઝુમીયા

Share


દાહોદ જીલ્લા મા નવરાત્રિ નો અંતિમ દિવસ તેમજ દશેરાનો ભેગો દિવસ હોવાના પગલે ગરબા ગ્રાઉન્ડ ખૈલેયા ઓ થી ભરચર થવા પામ્યા હતા નવલી નવરાત્રિ નુ આખુ વષઁ રાહ જોવાતી હોય છે નવ નવ દિવસ માતાજી ની આરાધના વચ્ચે નવલી નવરાત્રિ ની છેલ્લો દિવસ હોવાને પગલે જાણે યુવાધન હિંડોળે ચડવા પામ્યુ હતુ જીલ્લા ના નાના મોટા ગામો મા ગરબા ગૃપ તેમજ ડીજે ના તાલે ગરબાઓ ની રમઝટ ઝામી હતી લીમડી રાધાકૃષ્ણ બજાર માલી સમાજ ના ગરબા મા ગૃપ દ્વારા ધુમ મચાવી દીધી હતી જયારે લીમડી પંચાલ સમાજ ના પટેલ સમાજ રોહીત સમાજ દ્વારા ડીજે ના તાલે ગરબાઓ ની રમઝટ ઝામી હતી નવરાત્રિ નુ છેલ્લા દિવસ ની સાથો સાથ દશેરો પણ હોવાના પગલે શસ્ત્ર પુજા પણ કરવામાં આવેલ

Advertisement

Share

Related posts

સીંગ-કપાસિયા તેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 2500 ને પાર.

ProudOfGujarat

કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડીંગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા આઈ.સી.ડી.એસ માંગરોળનાં ઉપક્રમે નારી સંમેલન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!