Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ મથકના લૂંટ તથા ધાડના કુલ પાંચ ગુન્હા માં નાસતા ફરતા આરોપીને ગોધરા આર આર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો

Share

 

રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ આઇ જી પી મનોજ શશીધર ની સૂચના મુજબ આર આર સેલ પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ પી એસ આઇ એ એ ચૌધરી ને સૂચના આપવામાં આવી હતી જેથી ગોધરા રેન્જ પી એસ આઇ એ એ ચૌધરી પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડવા માટે ઝુંબેશ હાથ ધરી હતી જેથી આર આર સેલ ના અ.હે.કો હિરેન્દ્સિંહ પ્રવિણસિંહ અ.હે.કો જસવંતસિંહ સોમસિંહ તથા અ.હે.કો દિનેશભાઇ ગુલાબભાઈ નાઓ નાસતા ફરતા આરોપી સામે પગલાં ભરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જેથી અંગત બાતમી આધારે ફતેપુરા પોલીસ સ્ટેશન લૂંટ અને ધાડના પાંચ ગુન્હા માં નાસતો ફરતો વૉન્ટેડ આરોપી મનુભાઈ ધનજીભાઈ ડૉડિયાર રહે. નટવા તા. ફતેપુરા જી. દાહોદ નાઓ પોતાના ઘરે હોવાની માહિતી મળી હતી જેથી અ.હે.કો હિરેન્દ્સિંહ પ્રવિણસિંહ એ તપાસ કરતા ઘરે થી મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

શહેરાના અણિયાદ ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત,૧ નુ કમકમાટી ભર્યું મોત બાળક નો આબાદ બચાવ

ProudOfGujarat

દવાખાનું ન ચાલતું હોવાથી ડૉક્ટરે શરુ કરી કાર ચોરી રાજ્યમાંથી 250 કાર ચોરીને વેચી પણ નાંખી

ProudOfGujarat

રાજપીપળા મામલતદાર કચેરી પાસે પાણીની લીકેજ લાઈનમાંથી હજારો લીટર પાણીનો બગાડ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!