Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લામાં ભારત બંધ ને મિશ્ર પ્રતિકાર કોગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવી

Share


દાહોદ જીલ્લા મા કોગ્રેસ દવારા પટ્રોલ-ડીઝલના અસદ્મ ભાવ વધારાનાં સામે આજરોજ ભારત બંધ નુ એલાન આપવામાં આવેલ જેના પગલે દાહોદ લીમડી સુખસર સંજેલી ફતેપુરા લીમખેડા ધાનપુર તાલુકા માં મિશ્ર પ્રતિકાર બંધ નો જોવા મળે લ છે જયારે ઝાલોદ ગરબાડા તાલુકા મા પ્રજા દ્વારા સંયમ ભુ બંધ રાખવામાં આવેલ છે કોગ્રેસ દ્વારા ઠેર ઠેર સૂત્રચાર કરવામાં આવેલ અને રેલી સ્વરુપે બંધ કરાવા નીકળ્યા હતા લીમડી પોલીસ દ્વારા કોગ્રેસ ના બંધ કરાવા નીકળેલ કાયઁકરતાઓ ની ડેટેન કરવામાં આવેલ આ લખાય છે ત્યાં સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યુ ન હતો જયારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવેલ

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાનાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!