Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ નગર પાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ

Share

દાહોદ નગર પાલીકા મા ફરી એક વખત ભાજપ નો ભગવો લહેરાયો દાહોદ નગરપાલીકાના પ્રમુખ-ઉપ્રમુખની મુદત પુરી થતા આજે નગરપાલીકા હોલ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઇ હતી જેમાં ભાજ૫ની બહુમતી હોવાથી પ્રમુખ ૫દ માટે અભિષેક મેડા, અને ઉપપ્રમુખ માટે પ્રશાંત દેસાઇની વરણી કરવામાં આવી હતી, દાહોદ નગર પાલીકામાં પ્રમુખ અને ઉપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતી હોવાથી આજે નગરપાલીકાના મીટીંગ હોલમાં આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ અને ઉપ્રમુખ ૫દ માટેની ચુંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજ૫ અને કોંગ્રેસ એમ બંન્ને ૫ક્ષોએ પ્રમુખ અને ઉપપ્રમુખ૫દ માટે ઉમેદવારી નોંઘાવી હતી, જેમાં ચુટણી દરમ્યાન કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને ૧૩ – ૧૩ મતો મળ્યા હતા જયારે ભાજ૫ના પ્રમુખ અને ઉપ્રમુખના ઉમેદવારોને ર૧ – ર૧ મતો મળ્યા હતા, ભાજ૫ના પ્રમુખ ૫દના ઉમેદવાર અભિષેક મેડા, અને ઉપપ્રમુખ ૫દના ઉમેદવાર પ્રશાંત દેસાઇને વઘુ મતો મળતા ચુંટણી અઘિકારી ઘ્વારા વિજેતા જાહેર કરવામાં આવતા દાહોદ નગર પાલીકા મા ફરી એક વખત ભાજપ નો ભગવો લહેરાયો
દાહોદ નગર પાલીકાની ચુંટણીમાં ભાજ૫ના ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો . ત્યારે ભાજપ ના કાર્યકર્તા ઓ એ એક બિજા ને મીઠાઇ ખવડાવી તેમજ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના કારેલી ગામ પાસેથી પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદાએ ઝડપી લીધા

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!