Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મ ની ઉત્સાહ પૂવઁક ઊજવણી કરવામાં આવી

Share


દાહોદ જીલ્લાના ઝાલોદ લીમડી દાહોદ ગરબાડા ધાનપુર બારીયા ફતેપુરા લીમખેડા સંજેલી સહિત તમામ તાલુકા પંથક મા કૃષ્ણ જન્મ ની ભવ્ય ઊજવણી કરવામા આવી હતી તેમજ ઠેર ઠેર મટકી ફોડવામા આવેલ લીમડી રણછોડરાય મંદિર રાધાકૃષ્ણ બજાર દાહોદ ગોદી રોડ ગરબાડા મેન બજાર ઝાલોદ સહીત મંદીરો મા સવાર થી જય કનૈયાલાલ કી હાથી ધોડા પાલકી ના જય ધોષ ગુંજવા પામ્યા હતા જયારે રાત્રી ના બાર ના ટકોરે કૃષ્ણ જન્મ ની વધાવા ભજન કિર્તન સહીત રાસ ગરબાનુ આયોજન કરવામા આવેલ તેમજ કૃષ્ણ જન્મ ની સાથે છ પંજેરી ના પ્રસાદ ની વહેચણી કરવામા આવેલ જયારે નાના બાળકો કૃષ્ણ ના વેશ ભુષા મા આકષઁણ જમાવ્યું હતું

Advertisement

Share

Related posts

IIM અમદાવાદના ભૂતપૂર્વ એલ્યુમની દ્વારા ‘સ્ટાર્ટઅપ કંપાસ’ બુક લોન્ચ કરાઈ.

ProudOfGujarat

જંબુસરની કન્યાશાળામાં ૪ બાળકીઓ સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા

ProudOfGujarat

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!