દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે આજરોજ અચાનક અમદાવાદ એસીબી ટીમ દ્વારા ઓચીંતી મુલાકાત લઇ સચઁ કરવામાં આવેલ મળેલ વિગત મુજબ દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી બોડઁર વિસ્તાર આવેલ છે જયારે અહીયા ગેરકાયદેસર રીતે નાણા લેવાતા હોવાની શંકા ના આધારે અથવા તો કોઇ પણ કારણ સર ગત રાત્રી ના બાર વાગ્યા ના સુમારે થી મલાઇ દાર આ ચેકપોસ્ટ ઉપર સવાર ના આઠ વાગ્યા સુધી એસીબી ના અધિકારીઓ દ્વારા બીન હિસાબી નાણા માટે સચઁ કરવામાં આવ્યું હતું પરંતું સવાર સુધી આવુ કાઇ મળવા પામ્યુ ન હતુ જેના પગલે વિલા મોડે એસીબી ના અધિકારીઓ ને પાછા જવુ પડ્યુ હતુ ત્યારે આ બાબતે ધણા સવાલો ઉઠવા પામ્યા છે કે શુ આવી બોડઁર ઉપર આવેલ ચેકપોસ્ટ ઉપર થી કાઇ ના મલયૂ કે પછી માત્ર પેપર વકઁ કરી ટીમ દ્વારા સંતોષ માનવામાં આવે છે તેવા ધણા પ્રશ્રો પ્રજા મા ચચાઁ નો વિષય બનવા પામેલ છે
Advertisement