Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન ડમ્ફર ભરેલ ઝડપી પાડવાની પોલીસને સફળતા મળી હતી.

Share

દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન ડમ્ફર ભરેલ ઝડપી પાડવાની પોલીસને સફળતા મળી હતી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ રાત્રિના જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇશર સાહેબની સીધી સૂચના ને માર્ગદર્શક હેઠલ રાત્રી ના કતવારા પોલીસ વિભાગ ના પીએસઆઇ એસ બી ઝાલા નાઇટ કોમ્બીંગ હતા તેવામાં રાત્રી ના વાહન ચેકીંગ દરમ્યાન બીટનંબર2ચદવાણા ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક ડમ્પર ચાલક પોલીસ ચેકીંગ જોઇ ડમ્પર મુકી અંધારા મા ભાગી ગયેલ જયારે પોલીસ દ્વારા આ ડમ્પર નંબર GJ06ZZ8577 ની તલાસી લેતા તેના માથી જુદી જુદી બ્રાન્ડ ની બીયર ની પેટીઓ ઇગલીસ દારુ ની પેટીઓ કુલ મલી રૂપિયા 1567140 નો વિદેશી દારુ તથા રુપિયા 1000000 ડમ્પર ની કિંમત તેમ કુલ રુપિયા 2567140 નો મુદ્દામાલ કબ્જે કરી ડમ્પર ના ચાલક તેમજ કીલીડંર વિરુદ્ધ પ્રોહી એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંદાડા ગામની સીમમાંથી ભરૂચ એસ ઓ જી પોલીસે ગાંજાની ખેતી કરતા એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભંગાર ની હરાજી માં ભ્રસ્ટાચાર…? આમોદ પાલિકા ની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કોંગ્રેસ મહામંત્રીએ કરી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!