Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મહત્વકાંક્ષી ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસનો દિવાળી બાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જોકે લિંક સ્પાનનાં કામ અર્થે ફેરી સર્વિસને હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. જે પુનઃ બુધવાર થી શરૂ થનાર છે.

ઘોઘા ખાતે 96 મીટર લાંબો વિશ્વનો પ્રથમ લિંક સ્પાન તૈયાર કરવામાં આવ્યો છે જેના કારણે ફેરી સર્વિસ ચાર ડિસેમ્બર થી બંધ કરાઈ હતી.. આ કામગીરી પૂર્ણ થતા હવે પેસેન્જર ફેરી સર્વિસ તારીખ 24મી જાન્યુઆરી બુધવારની સવારનાં 5 વાગ્યા થી પુનઃ શરુ કરવામાં આવશે.

Advertisement

હવે ટૂંક સમયમાં ગુડઝ ફેરી પણ શરુ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેનો આગામી ફેબ્રુઆરી માસ ના બીજા વીક મા શરુ થાય તેમ લાગે છે.


Share

Related posts

સૂરત રેન્જ આઈજીની ફરજ માનવતાવાદી સાથે કર્તવ્યનિષ્ઠ

ProudOfGujarat

નેત્રંગ ખાતે એલ.સી.બી.પોલીસે જુગાર રમતા ૧૭ જુગારીયા ઝડપી પાડયા ૪ ખેલીઓ ભાગી છુટતા તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી.

ProudOfGujarat

અમદાવાદમાં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલટી અને ટાઈફોડના 829 નોંધાયા.

ProudOfGujarat
error: Content is protected !!