Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પાંચ શકુનિયોને જુગાર રમતા ઝડપી પાડતી દહેજ પોલીસ..

Share

પાંચ શકુનિયોને જુગાર રમતા ઝડપી પાડતી દહેજ પોલીસ..

ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ દારૂ જુગાર ની બદી ને ડામવા માટે ડ્રાઈવ રાખેલ તેના ભાગ રૂપે એલ.સી.બી ..પી આઈ ઝાલા ની ટેલિફોનિક સૂચના મુજબ ખાનગી ગાડીમાં પેટ્રોલિંગ માં હતા તે સમયે બાતમી મળી હતી કે દહેજ સ્ટેશન ફળીયા માં પતરાના કેબીન પાછળ જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી.ઇન્ચાર્જ પી.આઈ રાજપૂતેબાતમીવાળી જગ્યાએ રેડ કરતા પાંચ જુગરિયાઓને જુગાર રમતા ઝડપી પડ્યા હતા.રેડ દરમ્યાન જુગારના દાવ પર લાગેલા ૬૬00 રોકડા તથા અંગજડતી માં માલી આવેલ ૨૦૨૦૦ અને કેટ ના ૫૨ પાના મળી કુલ ૨૬૭૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.આ રેડને એચ સી ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા,મુળજીભાઈ બીજીયાભાઈ,પો.કો કિશોરભાઈ વિરાભાઈ,જોગેન્દ્રદાન ભૂપતદાન નાઓએ સફળ બનાવી હતી

Advertisement

Share

Related posts

ભરૂચથી પાલેજનો રોડ તથા કરગટથી સિતપોણ ગામને જોડતાં રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ફેસબુક પર ગણેશજી વિરૂદ્ધ અભદ્ર પોસ્ટ શૅર કરનાર વલસાડના યુવકને ફટકારી બૂટનો હાર પહેરાવાયો..

ProudOfGujarat

ભરુચ : રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે દિપાવલી, નુતનવર્ષ અને ભાઇબીજના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!