Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ પોલીસે કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દહેજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિને નાબૂદ કરવા માટે ભરૂચ પોલીસ પેટ્રોલિગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે કડોદરા ગામે ખડકી ફળિયામાં રહેતા પંકજભાઈ ભરતભાઈ ગોહિલ રહે.વાગરા, ભરૂચના કબ્જામાંથી કડોદરા ચોકડીથી અગર વાળા રોડ ઉપર કેનાલના કુંડા પાસેથી ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો મળી 180 મીલીની 238 નંગ બોટલ જેની કિંમત 23,800/- તેમજ 750 મીલીની 12 નંગ બોટલ જેની કિંમત 4800/- હતી. બંને મળીને કુલ 28,600/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખેલ મળી આવતા ગુનો બદલ દહેજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

દેશ વિદેશના સહેલાણીઓ માટે એકતાનગરનું “આરોગ્ય વન” આકર્ષણનું કેન્દ્ર બન્યું

ProudOfGujarat

આમોદ ખાતે આવેલ બચ્ચોકા ઘરમાં હોમ કવોરન્ટાઈન હેઠળ રાખેલ સાત તમિલનાડુનાં જમાતીઓ તેમજ અન્ય બે યુવાનો મળી કુલ નવ લોકોને હોમ કવોરન્ટાઈનમાંથી રજા આપી તેમને ઘરે પરત કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંમોદરા ગામે ખેતરમાં કામ કરતા મજૂરોની સામે અજગર આવ્યો : એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરને પકડીને વન વિભાગને સોંપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!