* ચાર આરોપીઓ ચોરીના યાર્ન સાથે અટકાયત…
દહેજ ની ફિલાટેક્ષ કંપનીમાંથી વિદેશમાં એક્ષપોર્ટ થતા પોલીસ્ટર યાર્ન ભરેલ કન્ટેનરમાંથી સ્પેશીયલ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગનો પર્દાફાસ કરી ભરૂચ એલ.સી.બી તથા દહેજ પોલીસે ચાર પરપ્રાંતીય ગેંગ ના આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા
દહેજમાં આવેલ ફીલાટેક્ષ ઇન્ડીયા કંપનીમાંથી ઉત્તરાયણ દરમ્યાન ટ્રક નં- Gj-05-YY-2017 કન્ટેનર નં- MEDu748181 ( o ) માં કુલ -૧૮ પેલેટમાં રૂ.૨૩,૪૮,૭૦૩નું કુલ ૨૨ ટન ૬૩૮ કી.ગ્રા . પોલીસ્ટર ડ્રોવ ટેક્ષટર્ડ યાર્ન ભરી લેમનટેક ઈમ્પોર્ટ એન્ડ એક્ષપોર્ટ લીમીટેડ કંપની ઇંગ્લેન્ડ ( યુ.કે. ) ખાતે મોકલવા માટે સુરત હજીરા પોર્ટ જવા રવાના કરવામાં આવેલ. તે દરમ્યાન ફીલાટેક્ષ ઇન્ડીયા કંપનીમાં જોલવાથી અદાણી પોર્ટ સુરત જતા રસ્તામાં કોઇપણ જગ્યાએ કન્ટેનર ને મારેલ શીલ તોડી કન્ટેનરમાં ભરેલ પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના બોક્ષમાંથી રૂ.૧૬,૩૬,૫૫૨ / – નું યાર્ન દ્રાઈવરે રસ્તા માં કયાંક સગે – વગે કરી દીધું હતું. જે અંગે ફીલાટેક્ષ કંપનીના ડીસ્પેચ મેનેજર બનવારીલાલ મોહનલાલ શર્માએ દહેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. દહેજ ના પી.આઈ એ.સી.ગોહિલ તેમજ એલ.સી.બી ભરૂચની અલગ અલગ ટીમો બનાવી ખાસ એમઓ દ્વારા કન્ટેનરને મારેલ શીલ તોડ્યા સિવાય કન્ટેનરના દરવાજા ખોલી અંદરથી પોલીસ્ટર યાર્નના કાર્ટુનની ચોરી કરતી ગેંગનું પગેરૂ શોધવા ની કવાયત હાથ ધરી હતી. તે દરમ્યાન બાતમી મળેલ કે , કીમથી માંડવી તરફ જવાના રોડ ઉપર આવેલ હાજી અબ્દુલ ખાનના ગોડાઉન માં કેટલાક ઇસમો ફ્રીલાટેક્ષ કંપનીના પોલીસ્ટર યાર્નના બોક્ષ વેચાણ કરવાની પેરવી કરી રહેલ છે. બાતમીના આધારે દહેજ પોલીસ તથા એલ.સી.બી ભરૂચની ટીમે બનાવી બાતમીવાળી જગ્યા એ રેડ કરતા ચાર આરોપીઓ ફીલાટેક્ષ ઇન્ડીયા કંપનીના પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના કુલ ૭૯ બોક્ષ તથા ૫ કોન્સ મળી કુલ-૨,૬૬૭ કિ.ગ્રા . વજન ના.રૂ. ૨,૭૬,૭૫૦ / -મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. તમામ ની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ ( ૧ ) સુધીરકુમાર સીગ S / O ગયાપ્રસાદસીગ ઇન્દ્રબહાદુ સીંગ ( ૧ ) દહેજ પો.સ્ટે.માં ગુ.ર.નં. ૪૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ -૪૦૭ , ૧૨૦ ) બી ( ( GNFC TDI ચોરી ) , ( ૨ ) ૪૯/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૦૭ મુજબના ( GNFC TD ચોરી ) આ બન્ને ગુનાઓમાં અગાઉ અટક કરવામાં આવેલ છે ( 3 ) દહેજ પો.સ્ટે . ગુ.ર.નં , 1 ૨૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૭ , ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ ફીલાટેક્ષ યાર્ન ચોરી જેમાં નસતો – ફરતો છે . ( ૪ ) દહેજ પો.સ્ટે . ગુ.ર.નં -11199016210045 ઇ.પી.કો કલમ ૪૦૩ , ૧૧૪ મુજબ ફીલાટેક્ષ યાર્ન ચોરી ( ૫ ) દહેજ મરીન પો – નં.૨.ગુ .સ્ટે .11199035200030 ઇ ૪૦૭ કો કલમ.પી. , ૧૧૪ મુજબ જેમા પ્લાસ્ટીક દાણા ચૌરી જેમાં નાસતો – ફરતો છે . ( ૬ ) કોસંબા પો.સ્ટે . ગુ.ર.નં- 11214021200651 ઇ.પી.કો કલમ ૪૦૭,૩ ૭૯,૧૨૦ ( બી ) મુજબ મેધમણી કંપની કેમિકલ ચોરી જેમાં નાસતો – ફરતો છે . ( ૨ ) રાજાસીંગ S / o સુન્દરસીંગ સીંગ દહેજ પો . સ્ટે ગુ.ર.નં -11199016210045 ઇ.પી.કો કલમ ૪૦૭,૧૧૪ મુજબ ફીલાટેક્ષ યાર્ન ચોરીના ગુનાના કામે અટક કરવામાં આવનાર છે . ( ૩ ) અબ્દુલ કલામ S / o બિસ્મિલ્લાખાન પઠાણ દહેજ પો.સ્ટે . ગુ.ર.નં- la199016210045 ઇ.પી.કો. કલમ ૪૦૭,૧૧૪ મુજબ ફ્રીલાટેક્ષ યાર્ન ચોરીના ગુનાના કામે અટક કરવામાં આવનાર છે ( ૪ ) શેષરામ ઉર્ફે પપ્પ S / o દયારામ વર્માનાઓની પુછપરછ દરમ્યાન દહેજ મરીન પો – નં .૨ , ગુ સ્ટે . 11199035200030 ઇ ૪૦૭ કો કલમ.પી. , ૧૧૪ મુજબના ગુનાના કામની કબુલાત કરેલ છે ગુનામાં પ્લાસ્ટીક દાણા ચોરી કરેલ જેમા તે નાસતો – ફરતો આરોપી છે જેને દહેજ મરીન પો.સ્ટે . માં સોંપવામાં આવેલ છે , * ગુનાની મોસ ઓપરેન્ડી ૧ ) સુધીરકુમાર સીગ S / O ગયાપ્રસાદસીગ ઇન્દ્રબહાદુ સીંગ ( ૨ ) રાજાસીંગ so સુન્દરસીંગ સીંગ ( ૩ ) સોનુ સીંગ ( પકડવાનો બાકી ) આ તમામ આરોપીઓ દહેજ ખાતેથી સ્પેસીયલ Scanned with CamScanner ઇકોનોમીક ઝોન માથી કન્ટેનરોમાં માલ ( યાર્ન , પ્લાસ્ટીક દાણા , કોપર વિગેરે ) ભરીને વિદેશ એક્ષપોર્ટ કરતા માલને જ ટાર્ગેટ કરે છે જેમાં વાહનોમાં ડ્રાઇવર તરીકે પોતાના માણસોને નોકરી ઉપર લગાડે છે ત્યારબાદ વાહનોનો રૂટ નક્કિ થતા હાઇવે પર રોડ નજીકમાં ગોડાઉન ભાડે રાખી ત્યા વાહન સાથે કન્ટેનર લાવી ટીમ રેડી રાખી ખુબ જ ઓછા સમયમાં કન્ટેનરના બોલ્ટ કાપી / કાઢી નાખી શીલ તોડ્યા વગર કન્ટેનરમાં દરવાજા ખોલી તેમા ભરેલ માલની ચૌરી કરાવે છે અને કન્ટેનર વિદેશ પહોચતા મહીનો બે મહીનાનો સમય લાગતો હોય તે દરમ્યાન ચોરી કરેલ મુદામાલ વેચાણ કરી નાખવામાં પુનામાં પ્લાસ્ટીક દાણા ચોરી કરેલ જેમાં તે નાસતો – ફરતો આરોપી છે . દહેજ : રીન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે . * ગુનાની મોસ ઓપરેન્ડી ( ૧ ) સુધીરકુમાર સીગ S / O ગયાપ્રસાદસીગ ઇન્દ્રબહાદુ સીંગ ( ૨ ) રાજાસીંગ S / O સુન્દરસીંગ સીંગ ( ૩ ) સોનુ સીંગ ( પકડવાનો બાકી ) આ તમામ આરોપીઓ દહેજ ખાતેથી સ્પેસીયલ Scanned with CamScanner ઇકોનોમીક ઝોન માથી કન્ટેનરોમાં માલ ( યાર્ન , પ્લાસ્ટીક દાણા , કોપર વિગેરે ) ભરીને વિદેશ એક્ષપોર્ટ કરતા માલને જ ટાર્ગેટ કરે છે જેમાં વાહનોમાં ડ્રાઇવર તરીકે પોતાના માણસોને નોકરી ઉપર લગાડે છે ત્યારબાદ વાહનોનો રૂટ નક્કિ થતા હાઇવે પર રોડ નજીકમાં ગોડાઉન ભાડે રાખી ત્યા વાહન સાથે કન્ટેનર લાવી ટીમ રેડી રાખી ખુબ જ ઓછા સમયમાં કન્ટેનરના બોલ્ટ કાપી / કાઢી નાખી શીલ તોડ્યા વગર કન્ટેનરમાં દરવાજા ખોલી તેમા ભરેલ માલની ચોરી કરાવે છે અને કન્ટેનર વિદેશ પહોચતા મહીનો બે મહીનાનો સમય લાગતો હોય તે દરમ્યાન ચોરી કરેલ મુદામાલ વેચાણ કરી નાખવામાં આવે છે અને કંપનીને ચોરીની જાણ થતા સુધીમાં તેઓ પોતાનું કામ કરી પોત પોતાના વતનમાં છુટા પડી જતા હોય છે . આરોપી સુધીરકુમારના જણાવ્યા મુજબ આરોપીઓ ONGC ( OPAL ) માંથી નિકળતા પ્લાસ્ટીક દાણાના ૧૦૦ કન્ટેનરીનું કામ કરી પોતાના વતનમાં નાશી જવાના હતા પરંતુ તે પહેલા પોલીસે તેને ઝડપી પાડતા તેઓ સફળ રહ્યા નથી .