Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ : કોમ્બીંગ નાઈટ દરમ્યાન ટ્રક ટેલરની બેટરી સાથે ચોરોને પકડતી દહેજ પોલીસ

Share

રાજ્યની આંતરિક વ્યવસ્થા વધુ સધન કરવાની જરૂરિયાત તથા રાજ્યની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કોમ્બીંગ નાઇટનું આયોજન કરાતું હોય તેના ભાગરૂપે તા.03-11-19 ના રોજ દહેજ પોલીસ કોમ્બીંગ નાઈટ પેટ્રોલિંગમાં હોય બે ઇસમો મોટરસાઇકલ લઈને દહેજ તરફથી આવતા હોય તેમને રોકી ચેક કરતાં તેઓ પાસેથી ટ્રકની બે બેટરી મળી આવતાં મોટરસાઇકલ તેમજ બેટરીના આધાર પુરાવા માંગતા કોઈ પુરાવા ન મળી આવતાં આરોપીઓ (1) કમલેશ મોનસીંગ હઠીલા (2) મુન્નાભાઈ સુકીયાભાઈ રહેવાસી જામ્બુવા (મ.પ્ર)ની અટક કરી મુદ્દામાલ કબજે લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તાપી-ઉચ્છલ ના નારણપુરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના-ત્રણ સારવાર હેઠળ….

ProudOfGujarat

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

વાગરા : ટેકાના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર ટ્રેકટર રેલી પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!