બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના દહેજ નજીક આવેલ અટાલી ગામ ના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ના ખેતર માંથી ચાર લઇ ને આવતી કાશી બેન આહીર અને મધુ બેન આહીર ને અટાલી ગામ ખાતે જ રહેતા સત્યેન્દ્ર સિંહ રાજે પૂરપાટ ઝડપે કાર ને હંકારી મહિલાઓ ને ટક્કર મારી ઉડાવતાં બેવ મહિલાઓ ના મોત થયા હતા ..અને કાર ચાલાક કાર મૂકી ફરાર થઇ ગયો હતો…..
સમગ્ર બનાવ અંગે દહેજ પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં હતા ..જયારે બીજી તરફ એક જ ગામ ની બે મહિનાઓ મોત ના કારણે ગામ માં ગમગીની ભર્યું માહોલ છવાયો હતો .
હારૂન પટેલ




