આજ રોજ બપોરના 2 વાગ્યાના અરશામા GFL કંપની દહેજ ખાતે અચાનક તળિયા કામદારો પર પડ્યા હતા. જેના પગલે ત્રણ થી વધુ કામદારોને ઈજા પહોચી હતી ઈજાગ્રસ્ત કામદારોમાં મુકેશરામ ઉ.વ 24, સંતોષ પંટુલા ઉ.વ.19, સત્યેન્દ્રરામ ઉ.વ.24, ને ઈજા પહોચી હતી જેમને સારવાર અર્થે રિલાયન્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા . આ બનાવની તપાસ દહેજ મરીન પોલિસ કરી રહી છે.
Advertisement