Proud of Gujarat
FeaturedGujaratINDIA

જોલવા ચારરસ્તા વિસ્તાર માંથી આધાર પુરાવા વગર વહન થતો સમાન ઝડપાયો

Share

પીકઅપ વાન સહીત રૂ ૧૨૨૩૪૦ ની માતા  અને  ૧ આરોપીની અટક કરતી એલ સી બી પોલીસ
ભરૂચ
મળેલ બાતમી ના આધારે ભરૂચ એલ સી બી પોલીસે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ અને ઈ ચા એલ સી બી   પી એન પટેલ અને કે જે ધડુક ની સૂચના મુજબ કામગીરી કરતા આધાર પુરાવા વગરનો રૂ ૨૨૩૪૦ કિંમતનો સમાન અને પીકઅપવાન સાથે એક આરોપીની અટક કરી હતી આ બનાવ ની વિગત જોતા બાતમીના આધારે jolva ચોકડી વિસ્તાર માં વોચ ગોઠવતા બાતમીવાળી વેન જણાઈ હતી  જેની તપાસ કરતા આધાર પુરાવા  વગર નો લોખંડ નો સામાન ઝડપી પડાયો હતો જેની કિ .રૂ ૨૨૩૪૦ જેટલી  થાય છે તેમજ વેન ની  કિ.રૂ ૧૦૦૦૦૦ મળી કુલ રૂ ૧૨૨૩૪૦ નો મુદામાલ સાથે આરોપી હઝરત સિકંદર અન્સારી  રહે  જોલવા મૂળ રહે ઝારખંડ ની અટક કરી હતી. બનાવની તપાસ દહેજ પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

દિપાવલી પર્વને ઉજવતા ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓ…

ProudOfGujarat

સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર ટોલ ટેક્સ નહીં લેવા પૂર્ણા ગામથી સહી ઝુંબેશ શરૂ કરી છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસે સીમચોરીના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!