Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના દહેજ સ્થિત ઓપેલ કંપની સામે નોકરી મામલે સુવા ગામ ના લેન્ડલૂઝર્સ આજ રોજ સવાર થી ધરણા ઉપર બેઠા હતા.

Share

::-ભરૂચ જીલ્લા ના દહેજ ખાતે આવેલ સુવા ગામ ના ૧૨૦ થી વધુ લેન્ડલૂઝર્સ નોકરી માટે છેલ્લા કેટલાય સમય થી વલખા મારી રહ્યા છે ….લેન્ડલૂઝર્સ ના જણાવ્યા મુજબ અનેકવાર લાગતા વળગતા અધિકારીઓ ને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈજ સુખદ અંત ના આવતા અને જી આઈ ડી સી ની ડોગલી નીતિ ના શિકાર થેયલા લેન્ડલૂઝર્સઓએ પોતાના હક માટે ઓપેલ કંપની ના ગેટ સામે ધરણા પ્રદર્શન પર ઉતરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો..
મોટી સંખ્યામાં સુવા ગામ ના લેન્ડલૂઝર્સ તેઓની રજૂઆત તેમજ માંગણીઓ ને લાગતા વળગતા અધિકારીઓ ને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આજ મ દિન સુધી આવ્યું નથી જેના કારણે લેન્ડલૂઝર્સ ને અવાર નવાર આંદોલન નો માર્ગ અપનાવવો પડી રહ્યો છે…તે બાબત વિકાસસીલ થતા દહેજ વિસ્તાર ના ઉધોગો માટે શરમજનક સ્થિતિ સમાન કહી શકાય તેવી ચર્ચા આ પ્રકાર ના થતા આંદોલનો બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામે છે…..

Share

Related posts

સુરત : સાયણ-ઓલપાડ રોડ પર સિટી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

વડતાલધામમાં રણછોડરાયજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

સુરતના લાલગેટ પો.સ્ટેશન વિસ્તારમાં ન જેવી બાબતે મહિલાની હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!