Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

દહેજ જી.આઈ.ડી.સી શીવટેક ઈન્દ્રસ્ટીઝ ખાતે શીશાની કીમતી પ્લેટો ની ચોરી

Share

 

દહેજ વિસ્તરામાં ઉપરાછાપારી વિવિધ ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ શિવ ટેક ઇન્દ્રસ્ટીઝ માંથી કીમતી શીશાની પ્લેટોની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી સોપાન ભાઈ છાબુરાવ રહે. જોલવા ની પોલીસ ફરિયાદ મુજબ શિવ ટેક ઇન્દ્ર. માં તા. ૩૦-૦૧-૨૦૧૮ થી ૧૭-૦૩-૨૦૧૮ સુધી કોઈ પણ સમયે કંપનીના બારીના કાચ તોડી તસ્કોરોએ અંદર પ્રવેશ કરી શીશાની પ્લેટો નંગ ૨૫૮ વજન ૬,૪૫૦ કિલો કિંમત રૂપિયા ૫,૧૬,૦૦૦ ની ચોરી કરેલ છે. આ ચોરી અંગે ફરિયાદી એ સીક્યુરીટી નાં ઇસમો સામે શંકા વ્યક્ત કરી છે. આ બનાવાની તપાસ દહેજ પોલીસના પી.આઈ ઝાલા કરી રહ્યા છે .

Advertisement

Share

Related posts

નડિયાદ : ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડયો.

ProudOfGujarat

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચમાં હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!