Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઈમાં આત્મિય યુવા સંગઠન દ્વારા ખિચડીનું વિતરણ કરાયું.

Share

ડભોઈની આત્મિય યુવા સંગઠન દ્વારા કોરોના વાઇરસના લોક ડાઉનમાં રોડ રસ્તાની બાજુમાં રહેતાં મજૂરી કરી જીવતા ગરીબ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં આત્મિય યુવા સંગઠનના પ્રમુખ કિશોરભાઈ ઠાકોર અને ભારતીય પત્રકાર સંધ ગુજરાત પ્રદેશના મહામંત્રી નસીમ શેખ, સામાજિક આગેવાન ઇકબાલ જોની, પ્રેરણા સાપ્તાહિકના તંત્રી પંકજ સાધુ, ડભોઈ સમાચારના જહીર ખત્રી, સીટી કાલીકાના તંત્રી કિશોરભાઈ શાસ્ત્રી સાથે અનેક આગેવાનો જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લામાં કોરોના વાયરસને પગલે કોર્ટ સહિતનાં અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

ProudOfGujarat

જંબુસર ના ઉચ્છદ ગામે એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!